________________
સત્તાવીશ ગાથાનું સ્તોત્ર
૨૮૫ * * છ વીજ ર ફૂૐ વર વરી कलिकुंड स्वामिने नमो नमः ॥२६॥ इअ संथुओ महायस, भत्तिभरनिभरेण हियएण । ता देव दिज्ज बोहि, भवे भवे पासजिणचंद ! ॥२७॥
આ તેત્રમાં તેરમી, પંદરમી સોળમી, ઓગણીસમી, એકવીસમી તથા છવ્વીસમી ગાથા નવી છે. તેને અર્થ આ પ્રમાણે સમજ :
તેરમી ગાથાને અર્થ “ જો વનિતાપુત્રો નામી માસઃ ? એ નામને એક મંત્ર છે. તેને પ્રયોગ કરવાથી ઊંદરો તથા સાપ દૂર ભાગી જાય છે.
પંદરમી ગાથાને અર્થ પાંડુ, ભગંદર, દાહ, ખાંસી, શ્વાસ, શૂલ આદિ તમામ રેગ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી નાશ પામે છે. “ ચા એ એક પ્રકારનું પલ્લવ છે, એટલે કે મંત્રાક્ષને છેડે આવનાર વિશિષ્ટ પદો છે.
સેમી ગાથાને અર્થ શ્રી નીલકંઠ પાર્શ્વનાથ પ્રભુના સ્મરણ માત્રથી સાપ, દાવાનલ, શાકિની, વેતાલ, મારી-મહામારી તથા રોગો દૂર ભાગે છે.
ઓગણીસમી ગાથાને અર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ધરણંદ્રનાગરાજના નામથી.