________________
२९०
ઉવસગ્ગહરે તેત્ર ઉવસગ્ગહરે તેત્રને નવ ગાથાવાળે પાઠ પણ ઘણે ચમત્કારિક મનાય છે અને તેની પ્રતિઓ તથા તેના યંત્ર સાથેના પટ્ટો જૈન ભંડારમાંથી મળી આવે છે. શ્રી મહાવીર ગ્રંથમાળા–ધુલિયા તરફથી આ એક પટ્ટ કેટલાક વખત પહેલાં પ્રકટ થયા હતા અને અન્ય સ્થળેથી પણ પ્રસિદ્ધ થયેલ અમારા જોવામાં આવ્યું છે. તેને પાઠ આ પ્રમાણે જાણ:
उवसग्गहरंपासं, पासं वंदामि कम्मघणमुक्कं ।
विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवास ॥१॥ · विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ।
तस्स गह-रोग-मारी-दुट्ठजरा जंति उवसामं ॥२॥ - चिहउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ ।
नरतिरिएसु वि जीवा, पावंति न दुक्खदोगच्चं ॥३॥
तुह सम्मत्ते लद्धे, चिंतामणि-कप्पपायवभहिए। :: पावंति अविग्धेणं, जीवा अयरामरं ठाणं ॥४॥
ॐ नट्ठमयठाणं, पणडकम्मट्ठनट्ठसंसारं । परमट्टनिहिअहं, अद्वगुणाधीसरं वंदे ॥५॥
ॐ ही श्री ए ॐ तुह दंसणेण सामिय, पणासेइ रोगसोगदोहग्गं । कप्पतरूमिव जायइ, (ॐ)तुह दंसणेण सव्वफलहेऊं स्वाहा ॥६॥ - ॐ अमरतरु-कामधेणु-चिंतामणि-कामकुंभमाइया। सिरिसासनाहसेवा-गहणे सव्वे वि दासत्तं ॥७॥