________________
નવ ગાથાનું સ્તાત્ર
31°
नमिऊण पणवसहियं, मायावीएण धरणनार्गिद सिरिकामराजकलियं, पासजिर्णिदं नम॑सामि ॥८॥ इअ संधुओ महायस, भक्तिभरनिव्भरेण हियएण | ता देव दिज बोहिं भवे भवे पास जिणचंद ! ॥९॥
આ પાઠમાં પાંચમી, છઠ્ઠી, સાતમી તથા આઠમી ગાથા મૂળ પાઠ કરતાં વિશેષ છે. તે અંગે અહી કેટલુંક વિવેચન કરીશુ’.
પાંચમી ગાથા
પાંચમી ગાથાના પાઠ ઘણાખરાં પુસ્તકોમાં નીચે પ્રમાણે છપાયેલા જોવામાં આવે છે :
ॐ नद्रुमयठाणे, पणदृकम्मट्ठनट्टसंसारे । परमनिट्ठिअट्ठे, अट्ठ गुणाधीसरं वंदे ॥
પરંતુ પ્રથમનાં ત્રણ પદો' આ પ્રમાણે હોય તા અથ - સંગતિ થતી નથી. ભાવનગરથી પ્રકાશિત થયેલ શ્રી પૂર્ણ ચન્દ્રાચાર્ય વિરચિત લઘુવૃત્તિ સાથે પરિશિષ્ટ તરીકે જોડાયેલા સ્તાત્રમાં જે પાઠ આપેલા છે, તે અની દૃષ્ટિએ ખરાબર લાગે છે, અને તે જ અમે અહી આપેલા છે.
'
આ ગાથામાં પ્રારંભના ૐ પાંચપરમેષ્ઠિ સૂચક સમજવા અથવા તા. આ ગાથાનું મંત્રત્વ દર્શાવનારો સમજવે. માકીનાં પટ્ટાના ભાવ એવા કે જેમના આઠ મસ્થાના નાશ પામેલા છે, જેમના આઠ કાં નાશ પામવાથી સંસાર નષ્ટ થયેલા