________________
૩૫૦
ઉવસગ્ગહર સ્તાત્ર
(ર) માણેક, (૩) પાનું, (૪) મેાતી અને (૫) પ્રવાલ એ પાંચ રત્ના સમજવાં. તેના અભાવે (૧) ત્રાંબુ, (૨) પ્રવાલ, (૩) માતી, (૪) માણેક અને (૫) સોનાના ઉપયોગ પણ થઈ શકે છે. ૧૨. મૃતવત્સાદોષનિવારણ યંત્ર
જે સ્ત્રીને મરેલાં છેકરાં અવતરતાં હાય, અથવા જન્મીને તુરત જ મરી જતાં હોય તેને મૃતવત્સાદોષ કહે છે. આ દોષનું નિવારણ કરનારા જે યંત્ર, તે મૃતવત્સાદોષનિવારણ યંત્ર. તેનું વિધાન નીચે મુજબ સમજવું :
હી કારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ૐ દ્દો શ્રી આ ત્રણ અક્ષરા દરેક પાંખડીમાં લખવા અને ફરતા હી કારના ત્રણ આંટા કરવા, એટલે ‘મૃતવત્સાદોષનિવારણ' નામના યંત્ર તૈયાર થાય છે. આ યંત્ર કેશરાઢિ સુગધી દ્રવ્યેાથી લખીને તેનુ ટી” હું નમો હિસાળ ઢૉ નમઃ મંત્રથી પૂજન કરવું. (દરેક મત્ર ખેલતી વખતે યંત્ર પર શ્વેત પુષ્પ ચડાવતાં જવું.) પછી એ યંત્રને કુંવારીએ કાંતેલા સ્તરથી વીંટીને સ્ત્રીની રાખી ભુજાએ મધવા, એટલે તેને મરેલાં બાળક અવતરતાં નથી અને જે બાળક જન્મે છે, તે જીવે છે. ૧૩. કાકવંધ્યાદોષનિવારણ યંત્ર
જે સ્ત્રી એક વખત બાળકને જન્મ આપી ફરી સગર્ભા થતી ન હેાય, તેને કાકવધ્યા કહે છે. આ કાકવ ધ્યત્વ દોષનું નિવારણ કરનારા જે યંત્ર, તે કાકવ ધ્યાદોષનિવારણ યંત્ર. તેનું વિધાન નીચે પ્રમાણે સમજવુ :