________________
[૨૦]. ત્રીજી ગાથાના યંત્રો અને મંત્રો
હવે ત્રીજી ગાથા પર જે યંત્ર અને મંત્રનું વિધાન થયેલું છે, તે દર્શાવીશું. આ યંત્રો અને મંત્રો મુખ્યત્વે સંતતિની પ્રાપ્તિ તથા તેની રક્ષા માટે જાયેલા છે.
૧૧. વધ્યાશબ્દાપણ યંત્ર હી કારની મધ્યમાં સાધકનું નામ લખવું અને બહાર ફરતી આઠ પાંખડીઓમાં પણ હી કાર લખે અને ઉપર હકારના ત્રણ આંટા કરવા, એટલે “વંધ્યાશબ્દાપહ? નામને યંત્ર તૈયાર થાય છે.
આ યંત્ર કેશર, ગોરુચંદન આદિ સુંગધી દ્રવ્યથી લખવે અને તેનું “ દૂર દૂ રમો રિહંતા દો નમઃ” એ મંત્ર બોલવાપૂર્વક ૧૦૦૮ કવેત પુષ્યથી પૂજન કરવું. પછી તે યંત્રને કુંવારીએ કાંતેલ સૂતરથી વીંટીને પંચરત્નની. પિટલી સાથે સ્ત્રીના કઠે અથવા ડાબી બાજુએ ધારણ કરાવે તેથી વંધ્યત્વને નાશ થાય છે. અહીં પંચરત્નથી (૧) હીરા,