________________
ઉવસગ્ગહર સ્તાત્ર
આ યંત્ર ભાજપત્ર પર કેશર, ગારુચંદન વગેરેથી લખીને ગળામાં ધારણ કરવાથી તથા સુગંધીદાર ૧૦૦૦ શ્વેત પુષ્પા વડે જાપ કરવાથી રાજા, અગ્નિ, ચાર, શાકિની વગેરે તરફથી થતા સર્વ પ્રકારના ઉપદ્રવેામાં રક્ષણ થાય છે.
૨૪૮
શ્રી સાગરચંદ્રસૂરિએ શ્રીમન્ત્રાધિરાજકલ્પમાં આ ચિંતામણિચક્ર અંગે ૬૨૯ ગાથાપ્રમાણ વિવેચન કરેલું છે અને તેમાં અનેક મહત્ત્વની ખાખતા દર્શાવી છે, તે જિજ્ઞાસુએ ત્યાંથી જોઇ લેવી. ×
આ અને યંત્રાના વિશેષ ખ્યાલ તેનાં ચિત્ર પરથી આવી શકશે.
× આ કલ્પ શ્રી સારાભાઈ નવામે પ્રકાશિત કરેલ જૈન મ્તા સઢાહુના ખીજા ભાગમાં છપાયેલા છે.