________________
મીજી ગાથાના યંત્રા અને મ
૨૪૭
જાતિ વિષેળ નીવા અચરામાં જાળ સ્વાહા ' એ રીતે પૂરી ચેાથી ગાથા વીંટવી.
તેના ફરતા નીચેના મંત્ર લખવા : ‘ૐ નમાર્ણવ ! सपुत्ति ! सवाहणि ! सपरिकरि ! श्वेतवस्त्राभरण भूषिते अत्र मण्डले आगच्छ आगच्छे स्वस्थाने तिष्ठ तिष्ठ स्वाहा ।
"
તેના ફરતી ‘ૐ ચ સંયુબો મહાયજ્ઞ, ત્તિસ્મર निव्भरेण हिअएण । ता देव दिज्ज बोहिं भवे भवे पास નિળયંટ્ સ્વાહા ’એ પ્રમાણે પાંચમી ગાથા પૂરી વીંટવી.
તેના ફરતા હી કારના ત્રણ આંટા મારવા.
આ યંત્રની સ્થાપના અહુચક્રમાં જે સ્થાપનાવિધિ બતાવ્યા છે, તે અનુસાર કરવી.
આ યંત્ર ભાજપત્ર અથવા ત્રાંબાના પતરા ઉપર કેશર, ગારુચંદન વગેરે સુગંધી પદાર્થેાંથી લખવા. પછી શ્વેત વસ્ત્ર, શ્વેત આભૂષણ, શ્વેત પુષ્પની માળા તથા ચંદનનુ વિલેપન કરીને પવિત્ર તથા એકાંત સ્થાનમાં નાસિકા પર ચક્ષુઓ સ્થાપન કરીને ત્રિકાલ મૂલમંત્રનું ધ્યાન કરીને ઉત્તમ-સુગંધી– કરમાયા વિનાનાં ૧૦૮ પુષ્પોથી પૂજન કરવુ’. અહી” બહુચ્ચક્રમાં કહેલા મૂળમત્ર જ મૂળમંત્ર જાણવા.
આ પ્રમાણે વિધિપૂર્વક પૂજન તથા ધ્યાન કરવાથી સાધકને સ સંપદાની પ્રાપ્તિ થાય છે, તેના દરેક રાગે નાશ પામે છે, સ જાતના ભયેાનુ નિવારણ થાય છે; કીતિ, યશ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને મનેાવાંતિની અવશ્ય પ્રાપ્તિ થાય છે..