________________
ઉવસગ્ગહર સ્તોત્ર ૪, ભૂતાદિનિગ્રહકર યંત્ર મધ્યમાં હુંકાર લખ, તેમાં સાધકના નામાક્ષર લખવા અને બાકીની રચના લક્ષ્મીવૃદ્ધિકર યંત્રના જેવી કરવાથી
ભૂતાદિનિગ્રહકર નામને ચે યંત્ર તૈયાર થાય છે. તેને લેખનવિધિ વગેરે પ્રથમ યંત્ર મુજબ જણ. આ યંત્રને વિશેષ ખ્યાલ તેને ચિત્ર પરથી આવી શકશે.
૫. જ્વરનિગ્રહકર યંત્ર મધ્યમાં દૂ ર લખવું અને તેની મધ્યમાં સાધકના નામાક્ષર લખવા. પછી ઉપરની જેમ પાશ્વનાથ તથા દુર દુર અક્ષરે લખીને તેને વલયાકારે ૩ થી વીંટ, તેની બહાર સેળ પાંખડીઓની રચના કરીને તે દરેક પાંખડીમાં એકેક સ્વરાક્ષર સ્થાપે, એટલે કે મ મારૂ ર્ફ ૫ ત્રદ સ્ત્ર ત્રુ
ગ શ ાં : એ સેળ અક્ષરે લખવા અને તેની ઉપર માયાબીજ એટલે હી કારના ત્રણ આંટાનું વેપ્ટન કરવું, એટલે “વરનિગ્રહકર' નામને પાંચ યંત્ર તૈયાર થાય છે. તેને લેખનવિધિ આદિ પ્રથમ યંત્ર મુજબ સમજવો.
આ યંત્રનો વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
દ. શાકિનીનિગ્રહકર યંત્ર પહેલાં વં, પછી સાધકના નામાક્ષર અને નીચે હૈં લખીને, બહારની આઠ પાંખડીઓમાં છે નાથાય સ્ત્રાવ એ મંત્રાક્ષને એકેક અક્ષર લખવે અને બાકીની રચના