________________
ઉવસગ્ગહર સ્તાત્ર
૩૧૮
(૭) વિષમવિષનિગ્રહકરયંત્ર:
ગમે તેવા વિષમ વિષના નિગ્રહ કરી શકે એવેા યંત્ર. (૮) ક્ષુદ્રોપદ્રવત્તિર્નાશય ગ્
જેનાથી સ` ક્ષુદ્ર ઉપદ્રવાના નાશ થાય અને સ પ્રકારની સિદ્ધિ, સપત્તિ આદિની પ્રાપ્તિ થાય એવા યત્ર.
૧. જગવલ્લભકર યંત્ર
યંત્રની મધ્યમાં કાર લખવા અને તેની અંદર દેવદત્ત એટલે સાધકના નામાક્ષરો લખવા.
તેના ફ્તી ચાર પાંખડીઓમાં પાર્શ્વનાથ શબ્દના અકેક અક્ષર લખવા.
પછી તે પાંખડીએના આગળના ભાગમાં દૂર દૂર એ પ્રમાણે અક્ષરે લખવા.
પછી તેના પર વલયાકારે હૈં હાર્દિકી દુર હૈ હો હૌ હૈં હૂઁઃ આ બાર અક્ષરો લખવા.
પછી માયામીજ એટલે હી કારના ત્રણ આંટાથી વેશ્ચન કરવું, એટલે - જગલ્લભકર * નામના પ્રથમ યંત્ર તૈયાર થાય છે. તેના વિશેષ ખ્યાલ ચિત્ર પરથી આવી શકશે. યંત્રના ચિત્રો પ્રસ્તુત ગ્રંથના છેવટના ભાગમાં આપેલા છે.
આ યંત્ર કેશર, ગારુચંદન વગેરે સુગધી પદાર્થોથી લેાજપત્ર પર લખવાના હાય છે અને તેને કુંવારીએ કાંતેલા સૂતરથી વીંટીને ડામી ભુજાએ માંધવાના હોય છે. યંત્ર લખવાનો જે સામાન્ય વિધિ છે, તે અહીં જરૂર સાચવવેા,