SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧? બીજી ગાથાનું અર્થ-વિવરણ કે તે મંત્ર ભગવાનના નામથી ગર્ભિત અઢાર અક્ષરવાળે છે, પણ આદિમાં તાર એટલે , ગેલેક્ય (બીજ) એટલે , કમલા (બીજ) એટલે શ્રી અને હું થી યુક્ત થતાં તથા પાછળથી તત્વ એટલે કે ફ્રી શ્રી અરું અને નમ: બીજથી યુક્ત થતાં તે અઠ્ઠાવીશ અક્ષરને બને છે.” પરંતુ ત્યાં એ અઠ્ઠાવીસ અક્ષરને પાઠ આપ્યું નથી. શ્રી સિદ્ધિચંદ્રગણિએ પણ ઉપર મુજબ જ ઉલ્લેખ કરવા છતાં તેને પાઠ આપ્યું નથી, જ્યારે હર્ષકીર્તિસૂરિએ તેને નીચે મુજબ પાઠ આપે છેઃ ફ્રી શ્રી અરમિકા પણ નિદર વરદ નિર્ચા છે * શ્રી ” નમઃ ” છે. હીરાલાલ સિકલાલ કાપડિયાએ તેમના “ઉવસવગહર ” નામના લેખમાં આ મંત્રનું ઉદ્ધરણ કરીને જણાવ્યું છે કે “આ મંત્રમાં તે ૨૮ નહિ પણ ૩૦ અક્ષરે છે, તેનું કેમ? એ વિચારવું ઘટે છે. પરંતુ ઈ બીજને એક જ અક્ષર ગણવાને રિવાજ છે, કારણ કે તે વાસ્તવમાં ડ એમ લખાય છે, એટલે આ મંત્રના અક્ષરે ૨૮ જ છે.” વિષધરકુલિંગમંત્રમાં બીજાક્ષરે તથા પલ્લવાદિ ઉમેરીને જુદા જુદા મંત્ર બનાવવામાં આવ્યા છે અને તેનું જુદી જુદી રીતે અનુષ્ઠાન થાય છે. જેમકે– ૧. જે દિ ગ્રહ્મ એ મંત્ર બીજાદિના ફેરફારથી ૮૫રીતે જાય છે. જુઓ મહાનિર્વાણ તંત્ર, તૃતીલ્લાસ લોક ૩૭-૩૮. =3349911 The great Libaration P. 40, F. N. 10.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy