________________
૧૯૨
ઉવસગ્ગહર સ્તોત્ર ચિંતામણિમંત્ર 'ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह નિર્જિા છું નમઃ”
આ મંત્રને આમ્નાય ચિંતામણિકલ્પમાં દર્શાવેલ છે.
કુટેશ્વર પાર્શ્વનાથનો મંત્ર
ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह जिणરિંગ રી શ્રી નમઃ” આ મંત્રને આમ્નાય મંત્રમાં બતાવેલ છે.
| સર્વકામદા વિદ્યા 'ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह जिणफुलिंग श्री ही सर्वकामदाय नमः ।'
આને આમ્નાય પણ મંત્રશાસ્ત્રોમાં મળી આવે છે. વંદે (#)–કંઠને વિષે. ઘા (ધારિ)–ધારણ કરે છે.
કંઠે ધારણ કરે છે, એટલે તેનું માદળિયું વગેરે બનાવી ગળામાં પહેરે છે અથવા તે તેને કંઠરથ કરી તેનું સ્મરણ કરે છે.
વો ()–જે. સા–સદા, નિરંતર. મણુકો (મનુનઃ)–મનુષ્ય.
અર્થકલ્પલતામાં મનુષ્યોને અર્થ વિશિષ્ટ વ્યુત્પત્તિના આધારે માંત્રિક પણ કરવામાં આવ્યું છે.