________________
૧૭૦
ઉવસગ્ગહરં સ્તવ આપવામાં આવ્યું છે અને છેવટે (૮) તેનું આધાર સ્થાન બતાવવામાં આવ્યું છે.
આ વિવરણ અમેએ ઘણું પરિશ્રમપૂર્વક તૈયાર કરેલું છે. (૧૩) “ઉવસગ્ગહરે તેત્ર” નામને નિબંધ
સં. ૨૦૧૭ ની સાલમાં અમે “ઉવસગ્ગહરં સ્તોત્રમ્ નામને એક ખાસ નિબંધ તૈયાર કરેલે, તે જૈન શિક્ષાવલી-ત્રીજી શ્રેણુમાં છપાયેલે છે. ઉવસગ્ગહરં સ્તોત્રને પ્રાથમિક પરિચય મેળવવા માટે તે અતિ ઉપયોગી છે, પણ તે હાલ પ્રાપ્ય નથી. (૧૪) “ઉવસગ્ગહરં થાત્ત એક અધ્યયન
સને ૧૯૬૪માં પ્રકટ થયેલ શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથમાં છે. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આ નામને એક લેખ લખેલે છે અને તેમાં આ સ્તોત્રને લગતી ઘણી વિગતો આપેલી છે. (૧૫) મહા પ્રાભાવિક ઉવસગ્ગહરે તેત્ર
આ ગ્રંથ અત્યારે પાઠકોના હાથમાં જ છે, એટલે તેને વિશેષ પરિચય આપવાનું રહેતું નથી.