________________
ઉવસગ્ગહર પતેત્ર પર રચાયેલું સાહિત્ય ૧૬૯ ૨૧ ગાથાનું શ્રી પાર્શ્વસ્તત્ર રચ્યું છે. તેની પ્રત્યેક ગાથામાં ઉવસગ્ગહરે તેત્રનું એકેક ચરણ તેના મૂળ કમમાં ગુંથેલું છે. આ સ્તંત્ર દે. લા. જૈન. પુ. ફંડ તરફથી પ્રકટ થયેલ પ્રિયંકરતૃપકથાના અંત ભાગે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે પરથી આ પુસ્તકના પરિશિષ્ટ ૧ માં છપાયેલું છે.
(૧૧) મહાપ્રાભાવિક નવસ્મરણ શ્રી સારાભાઈ નવાબે સને ૧૯૩૮માં પ્રકટ કરેલ મહાપ્રાભાવિક નવસમરણ” નામના દળદાર ગ્રંથમાં ઉવસગ્ગહરે તેત્રને અર્થ આપ્યા છે તથા તે પરની શ્રી પૂર્ણચન્દ્રાચાર્ય કૃત લઘુવૃત્તિ તથા દ્વિજપાન્ધદેવગણિ વિરચિત લઘુવૃત્તિમાં જણાવેલા મંત્રના આમ્નાય પણ આપ્યા છે. તે સાથે પ્રિયંકરનૃપકથાનું પૂરું ભાષાંતર, તેમજ તેને લગતા ર૭ યંત્રે પણ આપેલા છે. (૧૨) ઉવસગ્ગહરં સ્તોત્ર પર અષ્ટાંગી વિવરણ
વિ. સં. ૨૦૦૭ થી ૨૦૧૦ સુધીમાં ત્રણ ભાગે પ્રકટ થયેલી શ્રી પ્રતિકમણત્ર-પ્રબોધટીકાના પ્રથમ ભાગમાં ઉવસગહરે તેત્ર પર અષ્ટાંગી વિવરણ થયેલું છે, એટલે કે તેમાં પ્રથમ આ તેત્રને પાંચ ગાથાવાળે શુદ્ધ પાઠ અપાયેલે છે, (૨-૩૦) પછી તેની સંસ્કૃત છાયા અને ગુજરાતી છાયા અપાયેલી છે, પછી (૪) તેના પ્રત્યેક શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ અપાયેલ છે, ત્યારબાદ (૫) તેને અર્થનિર્ણય અપાયેલે છે અને તેના પરથી તેની (૬) અર્થસંકલ્પના કરેલી છે. ત્યારબાદ (૭) તે સૂત્રને પરિચચ