________________
૧૬૮
-
-
- ઉવસગ્ગહરે તેત્ર
શ્રીસિદ્ધિચંદ્રગણિ કે જેઓ શતાવધાની હતા અને જેમને દિલ્લી પતિ જહાંગીર બાદશાહે “ખુહમ” નામની પદવી આપી હતી, તેમણે સપ્તસ્મરણટીકાની અંતર્ગત ઉવસગ્ગહરં તેત્ર પર વ્યાખ્યા રચેલી છે અને તે અને કાર્યરત્નમંજૂષાના અંત ભાગમાં છપાયેલ છે.
(૮) શ્રી હષર્તસૂરિકૃત વૃ ત્ત, વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા શ્રીહર્ષકીર્તિ સૂરિએ “સપ્તસ્મરણવૃત્તિની અંતર્ગત ઉવસગ્નહર તેત્ર પર વૃત્તિ રચી છે, જે અનેકાર્થરત્નમંજૂષામાં બીજી બે ટીકાઓ સાથે છપાયેલ છે.
(પ્રિયંકરનૃપકથા વિકમની સેળમી સદીમાં થઈ ગયેલા શ્રી જિનસૂરમુનિએ સંસ્કૃત ભાષામાં ઉવસગ્રહ તેત્રને પ્રભાવ દર્શાવતી પ્રિયંકરનૃપકથા ” સંસ્કૃત ભાષામાં રચેલી છે. તેનું પ્રકાશન સને ૧૯૨૧માં શારદાવિજયમુદ્રણાલય-ભાવનગર તરફથી પ્રતાકારે થયેલું છે અને સને ૧૯રમાં દે. લા. જૈ. પુ. ફંડ તરફથી પુસ્તકાકારે થયેલું છે. તેનું ગુજરાતી ભાષાંતર જૈનધર્મ પ્રસારક સભા તરફથી ઘણાં વર્ષો પહેલાં પ્રકટ થયેલું, ત્યારપછી શ્રીસારાભાઈ નવાબે પ્રકટ કરેલ મહાપ્રાભાવિક નવસ્મરણ નામના ગ્રંથમાં તે વિશેષ શુદ્ધિપૂર્વક છપાયેલું છે. (૧૦) શ્રીઉપસર્ગહરસ્તેત્રની પાદપૂર્તિરૂપ
- શ્રી પાર્શ્વ તેત્ર શ્રી તેજસાગરે શ્રી ઉપસર્ગહરતેત્રની પાદપૂર્તિરૂપે