________________
ઉવસગ્ગહર સ્ટાત્ર પર રચાયેલુ સાહિત્ય
૧૬૭'
સૂરિ કે જે ‘ કુવલયવિાધકનું બિરુદ ધરાવતા હતા અને ઘણા વિદ્વાન હતા, તેમણે વિ. સ. ૧૪૪૨માં આચાર્ય થયા પછી આ કૃતિ રચેલી હાય.
આ વૃત્તિમાં એક સ્થળે ચંદ્રસેન ક્ષમાશ્રમણના વચન અનુસાર મંત્રના આમ્નાય આપેલેા છે, તે એક સ્થળે મંત્રાસ્નાયમાં શ્રી પાદલિપ્તસૂરિજીનું નામ પણ આપેલું છે, અને છેવટે ગૃહવૃત્તિના પણ ઉલ્લેખ છે.
આ લઘુવૃત્તિ તેના નામ અનુસાર લઘુ જ છે, પણ તેમાં મંત્રાના સંગ્રહ સારા છે.
(૬) શ્રીજયસાગરગણિકૃત ઉપસર્ગ હરસ્તોત્રવૃત્તિ
.
શ્રી જયસાગરસૂરિ ખરતરગીય જિનરાજસરના શિષ્ય હતા અને તેમણે જિનવનસૂરિ પાસે વિદ્યાધ્યયન કર્યુ હતુ. તેમણે પૃથ્વીચંદ્રચરિત્ર, પર્વ રત્નાવલીકથા, વિજ્ઞપ્તિ ત્રિવેણી, આદિ અનેક ગ્રંથા રમ્યા હતા, તથા શ્રીજિનદત્તસૂરિકૃત ગુરુપારતંત્ર્યાદિસ્તવ તથા સ્મરણારતવ પર, તેમજ ઉપસ હસ્તાત્ર પર પણ એક વૃત્તિ વિ. સ. ૧૪૮૪માં રચી હતી. જૈનસ્તાત્ર દાહ ભાગ બીજાની પ્રસ્તાવનામાં પૃ. ૬૯ ઉપર આ પ્રકારની નોંધ થયેલી છે. જિનરત્નકોષ પરથી એમ જણાય છે કે તેની એક પ્રતિ ભાંડારકર ઈન્સ્ટીટયુટમાં છે, પરંતુ હજી સુધી કોઈ એ તેનું પ્રકાશન કર્યું" હોય, એમ જાણવામાં આવ્યું નથી.
(૭) શ્રીસિદ્િચદ્રગણિકૃત વ્યાખ્યા મહેાપાધ્યાય શ્રી ભાનુચદ્રગણિના શિષ્યરત્ન મહાપાધ્યાય