SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તાત્ર ત્યાર પછી આ ગૃહસ્થે મુસલમાન સાથે ખૂમ સારે સબંધ રાખ્યા. એમ કરતાં એક દિવસ મંત્રદાતા ગુરુ તેના ગામમાં આવ્યા, ત્યારે તે મુસલમાને પેલા ગૃહસ્થને મેલાવી દૂથી તેમને બતાવ્યા. એ જોઇ પેલા ગૃહસ્થ તરત જ એલી ઉડેચા કે અલ્યા ! આ તે અમારા મહારાજ ! ’ 6 ૧૪૨ 6 આ મુસલમાને કહ્યું : ૮ એ તમારા મહારાજ પણ મારા તે મંત્રદાતા ગુરુ. તેમના ઉપકાર હું કદી નહિ ભૂલું. ' આ સાંભળી પેલા ગૃહસ્થ વિચારમાં પડી ગયા : મહારાજ પણ કેવા છે ને ! અમે આટઆટલી ભક્તિ કરીએ તે અમને કઈ આપતા નથી અને આ મુસલમાન કે જે તરકડાની જાત કહેવાય, તેને આવા ઉત્તમ મત્ર આપી દીધા. ’ પછી તેમણે અવકાશ જોઇને મહારાજને પૂછ્યું કે સાહેબ ! આપે આ ગામમાં કોઈ મુસલમાનને મત્ર શીખવ્યા છે ? કં : પ્રથમ તા મહારાજશ્રીને એના ખ્યાલ ન આવ્યા, પણ પછી યાદ આવતાં કહ્યું કે · હા, મેં આ ગામમાં એક મુસલમાનને નમસ્કારમંત્ર શીખવેલા છે અને તે એને ખૂબ શ્રદ્ધાથી ગણતા હતા. પણ તમારે આ પ્રશ્ન પૂછવા કેમ પડચો ? ’ પેલા ગૃહસ્થ તે આ ઉત્તર સાંભળીને બાઘા જ બની ( ગયા. · શું ત્યારે પેલા મુસલમાને નમસ્કારમંત્ર ભણીને પાણી કાઢયું ? અને અમને તેના કઈ પ્રભાવ ન જણાયા ? ’ ’ પછી તેમણે જે વાત મની હતી, તે મહારાજશ્રીને
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy