________________
૧૩૪
ઉવસગ્ગહર સ્તોત્ર
સાકર, પાણીમાંથી દૂધ અને ત્રાંબાનું સોનું કરી બતાવી સહુને અતિ પ્રભાવિત કર્યાં હતા. સાંઈ બાબાએ પણ મત્રશક્તિના પરિચય હજારા મનુષ્યાને કરાવ્યા હતા. અને આજે સત્ય સાંઈબાબા વગેરે પણ હારા મનુષ્યોને મંત્રશક્તિને પરિચય કરાવી રહેલ છે. એટલે મંત્રસિદ્ધિ આધુનિક કાલે ન થાય એમ માનવું-મનાવવું ભૂલભરેલું છે.
વર્ષો સુધી મંત્રશાસ્ત્રાના અભ્યાસ કર્યા પછી, તેમજ કેટલાક મંત્રવાદીઓના પરિચયમાં આવ્યા પછી અમે આ આખતમાં જે કંઇ સમજ્યા છીએ, તેના સાર જિજ્ઞાસુઓની જાણુ માટે અહીં રજૂ કરીએ છીએ.
મંત્રના સાધક, આરાધક કે ઉપાસકમાં માનસિક અને શારીરિક બળ પૂરેપૂરું હેાવુ જોઇએ. અન્ય શબ્દે માં કહીએ તે ઢચુપચુ મનના કે નિળ શરીરવાળા મંત્રસાધના કરવાને ચેગ્ય નથી. આમ છતાં જે તેએ મંત્રસાધના કરવાને તત્પર થાય અને તેમાં જો સાપ, ભૂત કે એવી જ બીજી કોઇ ભય’કર આકૃતિને જુએ, તેા તેના મનમાં અત્યંત ગભરાટ થવાના અને કદાચ તે પાગલ બની જવાના. એટલે તેને મંત્રસાધના છેડવી જ પડે. તે જ રીતે જેએ નિળ શરીરવાળા છે, તે મ`ત્રસાધના-નિમિત્ત આવી પડતી આપદાઓ સહન કરી શકવાના નહિ. પિરણામે તેમની મંત્રસાધના છૂટી જવાની અને સમય તથા શ્રમ નકામે જવાના,
મનમાં વિકાર હાય, અશુદ્ધ ભાવના હેાય કે અવિત્રતા હોય તે પણ મંત્રસિદ્ધિ થતી નથી, એટલે સાધકે પોતાનાં