________________
ઉવસગ્ગહર સ્તાત્ર
જોશીઓના આ જવાબ સાંભળીને રાજા મૃતિ જેવા થઈ ગયા. તે વખતે મત્રીઓએ કહ્યું : ‘મહારાજ ! ભિવતન્યતા કોઈ ટાળી શકતુ નથી, માટે તે અંગે ચિંતા કરવી નકામી છે.’
૬.
(
ત્રીજે દિવસે હાથીનું મરણ થયું અને જોશીનુ કહેવુ સાચું પડયું, પરંતુ રાજાએ તેની બહુ દરકાર કરી નહિ. તેણે મેટા પુત્રનાં લગ્ન ખૂબ ધામધૂમથી કયાં અને મંત્રીએને જણાવ્યું કે · જોશીએ હારના ચારનારને રાજ્ય મળવાનું કહ્યું છે, પરંતુ તે અસ ંભિવત છે. તેને તે શૂળીનું જ રાજ્ય પ્રાપ્ત થશે. અને મારા પછી મારા માટો પુત્ર ગાદીએ આવશે. મંત્રીઓએ કહ્યું : - મહારાજ ! તેમજ થશે. જોશીએ કંઈ ભગવાન નથી કે તેમનું કહેવું બધું સાચું જ પડે. એ માટે આપ નિશ્ચિંત રહેા.’
અશોકચંદ્ર ધીમે ધીમે આ વાત ભૂલી ગયા અને પહેલાંની માફક પ્રજાનુ પાલન કરવા લાગ્યા.
[૨]
આ જ શાકપુર નગરમાં પાદત્ત નામના એક શ્રાવક પેાતાની ભાર્યા પ્રિયશ્રી સાથે રહેતા હતા. તે કમ યાગે નિન થઈ ગયા. તેથી એ નગર છેડી પાસેના શ્રીવાસ નામનાં ગામડામાં રહેવા ગયા અને ત્યાં પેાતાના નિર્વાહ કરવા લાગ્યા.
એવામાં તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ, તેથી અહુ આનન્દ્વ થયે. સંસારી મનુષ્યને પુત્રનું મુખ જોતાં ગમે તે હાલતમાં પણ અવશ્ય આનંદ થાય છે.