________________
ઉવસગ્ગહર સ્તેાત્રના અજમ પ્રભાવ
૯૩
પહોંચ્યુ છે. પ્રસ્તુત ગ્રંથમાં પાકોની જાણ માટે તેના પ્રચલિત પાઠાના સંગ્રહ તથા તેના અથ વગેરે આપવામાં આવેલ છે.
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, ध्यातेऽस्मिन् स्तवपुङ्गवे ॥ १२ ॥
ઃઃ
“ આ રતાત્રરાજનું ધ્યાન ધરવાથી—સ્મરણ કરવાથી ઉપસમાં ક્ષય પામે છે, વિઘ્નરૂપી વેલડીએ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ”
ઉપસ હર સ્તેાત્રના પ્રભાવથી પ્રિયકર રાજા વિપુલ સંપત્તિ તથા માનભરેલું પદ પામ્યા. તેની રસભરપૂર કથા શ્રી જિનસૂરમુનિએ સંસ્કૃત ભાષામાં રચેલી છે. તેના સક્ષેપ પાઠકની જાણ માટે અહીં રજૂ કરવામાં આવે છે.
પ્રિયકર રાજાની કથા [ 1 ]
મગધ દેશમાં અશાકપુર નામનું ધયધાન્યથી સમૃદ્ધ એક નગર હતું. ત્યાં અશોકચંદ્ર નામના પ્રતાપી, પરાક્રમી અને ન્યાયી રાજા રાજ્ય કરતા હતા. તેને અશેાકમાલા નામની પટ્ટરાણી હતી, જે પુષ્પમાલાની જેમ વિવેક, વિનય, શીલક્ષમાદિ ગુણાના સુગંધવાળી હતી. તેમને ત્રણ પુત્રો હતા : અશૂિર, રણુર અને દાનશૂર. આ ત્રણે ય પુત્ર દેવગુરુ તથા માતા-પિતાના ભક્ત હતા.
કાલક્રમે મેટા પુત્ર અરિસરના વિવાહમહાત્સવ શરૂ થયેા. તે વખતે મહેલા ર ંગાવા લાગ્યા, સુંદર વસ્ત્રા તૈયાર