________________
ઉવસગ્રહર સ્તોત્ર પ્રાપ્ત થતી નથી, એટલે કે આજે તે ઘણા પ્રયત્ને પ્રત્યક્ષ થાય છે. પરંતુ ઉપસર્ગહરસ્તોત્ર તો એટલું પ્રભાવશાળી છે કે તેને પ્રભાવ તરત લેવામાં આવે છે.
प्राप्नोत्यपुत्रः सुतमर्थहीनः श्रीदायते पत्तिरपीशतीह ॥ दुःखी सुखी चाथ भवेन्न किं किं
त्वद्रूपचिन्तामणिचिन्तनेन ॥१०॥
આ તેત્રના સ્મરણથી પુત્ર વિનાને પુત્રને પ્રાપ્ત કરે છે, ધન વગરને કુબેર સમાન થાય છે, પગપાળે એટલે સામાન્ય સૈનિક રાજાની માફક શાસન ચલાવે છે અને દુઃખી માણસ સુખી થાય છે. (હે તેવરાજ!) તારા જેવા ચિંતામણિનું ચિંતન કરવાથી શું શું નથી થતું ? તાત્પર્ય કે બધું જ થાય છે.”
एकया गाथयाऽप्यस्य, स्तवस्य स्मृतमात्रया । શાન્તિઃ ચા પુિના પૂળ પન્નાથ મારે શા
આ તેત્રની માત્ર એક ગાથાનું સ્મરણ કરવાથી પણ શાંતિ થાય છે, તે પાંચ ગાથા પ્રમાણુ પૂર્ણ સ્તોત્રના સ્મરણનું તે કહેવું જ શું? તાત્પર્ય કે તેનાથી અવશ્ય શાંતિ થાય છે.”
આ ગાથા તેમજ અન્ય પ્રમાણેથી એમ જણાય છે કે આ સ્તોત્ર મૂળ પાંચ ગાથાનું હતું, પણ કાલક્રમે તેમાં વધારો થતો ગયે અને આજે તે સત્તાવીશ ગાથા સુધી