________________
મત્રશક્તિને સદુપયેગ
૭૨
માંત્રિકક`માં આ કમ સહુથી વધારે ઉગ્ર છે, કારણ કે આ જગતમાં દરેક જીવને પેાતાના પ્રાણ વ્હાલા હાય છે અને મરવાનું ગમતું નથી, પરંતુ એક વ્યક્તિ સત્તાના મદમાં અંધ બનીને ન કરવાનાં કામે કરે અને સતીએ તથા સાધ્વીએની લાજ લૂટવા તત્પર થાય તથા કોઈની શિખામણુને ગણકારે નહિ, ત્યારે સાધુપુરુષાનુ અંતર કકળી ઉઠે છે અને તેને યાગ્ય દંડ દેવા માટે આ જાતના પ્રયાગના આશ્રય લેવા પડે છે. જો કે પેાતાના અહિંસાપ્રિય વલણને લીધે તેમને પેાતાને આ વસ્તુ રુચતી નથી, પણ કિં ક બ્ય મૃઢ થઈને બેસી રહે તે ધર્મ નિંદાય અને તેની વ્યવસ્થા તૂટી પડે, એટલે તેમને નિરુપાયે આ કાર્ય કરવું પડે છે. પછીથી પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થાય છે, પણ એકવાર તે તેએ આ રીતે દુષ્ટો કે દુનાની સાન ઠેકાણે લાવી દે છે.
તે
6
ઉજ્જયિનીના રાજા ગભિલે સરસ્વતી સાધ્વીનું અપહરણ કર્યું અને તેમને અંતઃપુરમાં ગાંધી રાખ્યાં. શ્રી કાલિકાચા સંસારીપક્ષે તેમના સગાભાઈ થતા હતા અને એ વખતે શાસનના ભાર પણ વહન કરી રહ્યા હતા. તેમણે ગભિલને કહેણુ માધ્યુ કે, આ ઠીક થતું નથી, તું સાધ્વીને છેડી મૂક, નહિં તે તેનું પરિણામ સારું નહિ આવે.’ પણ મદાંધ ગભિલના મનમાં એમ કે આ સાધુ મને કરી કરીને શું કરવાના છે? વધારે બેાલશે તેા તેને પણ જોઈ લઈશ. એટલે તેણે શ્રી કાલિકાચાર્યની સૂચનાને ઠોકરે મારી. આથી તેમને ઘણુ લાગી આવ્યું અને તેમણે શક