________________
ૐ
ઉવસગ્ગહર સ્તાત્ર
શકીએ, કારણ કે તેણે જનતાના સોંકટનું નિવારણ કર્યું અને અનેક લેાકેાના જીવ મચાવી તેમને શાંતિ પમાડી.
જે મત્રશક્તિ દ્વારા હજારો લાકીનુ પાતાના તરફ આકષ ણુ થાય અને પેાતાના પડયો ખેલ ઝીલાય તેને વશીકરણ કે વશ્યક કહેવામાં આવે છે. સાધુ-મહાત્માઓનુ હૃદય વિશ્વપ્રેમથી છલેાછલ ભરેલુ હાય છે, વળી તેમના ત્યાગ, તેમની તપશ્ચર્યા, તેમની આત્મપ્રિયતા, તેમની ઉદારતા અને તેમની વાણીનુ મા અતિ ઉચ્ચ કોટિનુ હાય છે, એટલે લોકો સ્વાભાવિક રીતે જ તેમના તરફ આકર્ષાય છે, તેમને માન આપે છે અને તેમના પડથી મેલ ઝીલે છે, એટલે તે માટે એમને મ`ત્રોપાસનાના ખાસ આશ્રય લેવા પડતા નથી. આમ છતાં કોઈ વાર રાજા કે મંત્રીઓના મનનું વલણ વિપરીત હાય કે લેાકમત પેાતાનાથી વિપરીત જતા હાય અને એ રીતે પોતાના તરફથી થઈ રહેલા ધર્મપ્રચારમાં વેગ આવતા ન હેાય તે આ પ્રકારના મંત્રપ્રયાગાના આશ્રય લેવામાં આવે છે અને તેમાં કશુ ખાટુ' થતુ હોય એમ લાગતું નથી.
આગળના જમાનામાં રાજસભાઓમાં વાવિવાદ થતા, તેમાં પ્રચંડ વિદ્રત્તાની જરૂર તેા પડતી જ, પરંતુ તેની સાથે વિશિષ્ટ વ્યક્તિત્વની પણ જરૂર રહેતી અને તેમાં આ પ્રકારની મંત્રોપાસના ઘણી સહાયભૂત નીવડતી. મહારાજા સિદ્ધરાજના સમયમાં દિગમ્બર વાદી કુમુદ્રને શ્વેતામ્બર આચાય સાથે વાદ થયેલા, તે વખતે લીલેા ખૂટી જતાં કુમુદ્ર મંત્ર