SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર જૈન મહર્ષિઓએ એ પણ જણાવ્યું છે કે – पणवहरियारिह इअ मंतह बीआणि सप्पहावाणि । सव्वेसिं तेसिं मूलो इक्को नवकार वरमंतो ॥ પ્રણવ એટલે શ્કાર, હકાર,૪ અહેપ વગેરે પ્રભાવશાળી મંત્રબીજે છે. તે સર્વેનું મૂળ એક નમસ્કાર વરમંત્ર છે.” તે પરથી સ્પષ્ટ થાય છે કે સહુથી પ્રથમ એજ્યુ. નમસ્કારમંત્ર જ હતો અને તેમાંથી કાલકમે કાર, હકાર, અહ વગેરે પ્રભાવશાળી મંત્રબીજે પ્રકટયાં અને તેના આધારે અનેક પ્રકારના મંત્ર અને અનેક પ્રકારની વિદ્યાઓનું પ્રવર્તન થયું. સમય-સંગો અનુસાર જૈન ધર્મે એને સ્વીકાર કર્યો અને એ રીતે મંત્રપાસનાનું ક્ષેત્ર વિસ્તાર પામ્યું. ત્રેવીસમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૩ શ્રકારના વિસ્તૃત પરિચય માટે જુઓ-મચિંતામણિ – ખંડ પહેલો. ૪ હીકારના વિસ્તૃત પરિચય માટે જુઓ-મંત્રચિંતામણિ ખંડ બીજે. ૫ અહે મંત્રના વિસ્તૃત પરિચય માટે જુઓ નમસ્કારમંત્ર સિદ્ધિ –પ્રકરણ બત્રીશકું. ૬ કેટલીક વાર મંત્ર અને વિદ્યા એકથી શબ્દો તરીકે વપરાય છે, પણ જૈન શાસ્ત્રોએ તેનો ભેદ બતાવતાં કહ્યું છે કે જે પુરુષ– દેવતાથી અધિષ્ઠિત હોય અને પાઠ કરતાં જ સિદ્ધ થાય, તેને મંત્ર સમજેવો અને જે સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત હેય તથા અનુષ્ઠાનથી સિદ્ધ થાય તેને વિદ્યા સમજવી.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy