________________
[3]
જૈન ધર્મમાં મત્રોપાસનાને મહત્ત્વનુ' સ્થાન
મનને સ્થિર કરવા માટે તથા આંતરિક શક્તિઓના વિકાસ સાધવા માટે મત્ર એક સબળ સાધન હેાઈ જૈન ધર્મ અતિ પ્રાચીન કાલથી તેના સ્વીકાર કર્યાં છે અને તેની સાધના, આરાધના કે ઉપાસનાને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. અહી અમે અતિ પ્રાચીન ’ કાલથી એવા સમયને નિર્દેશ કરીએ છીએ કે જ્યાં ઐતિહાસિક દૃષ્ટિ પહોંચી શકે એમ નથી અને ગણિતના આંકડાઓની ગતિ નથી, અન્ય શબ્દોમાં કહીએ તેા તત્ત્વજ્ઞાએ જેના સંકેત ‘ અનાદિ શબ્દથી કર્યાં છે, તેને જ અમે સમજવાની સરલતા ખાતર અહીં અતિ પ્રાચીન કાલ કહ્યો છે.
જૈન મહિષ આએ કહ્યું છે કે—
अणाइ कालो अणाइ जीवो अणाइ जिणधम्मो | तआवि ते पढ़ता इसुचिअ जिण-नमुक्कारो || · કાલ અના≠િ છે, જીવ અનાદિ છે અને જન ધ
ܕ