________________
૧૧
સ્વયં દોરેલાં છે. આ ગ્રંથ વિદ્વાનેની, પત્રકારેાની પ્રશંસાને પામ્યા અને તેની આવૃત્તિ જોતજોતામાં ખલાસ થઈ. કેટલાંક વર્ષોં સુધી એ ગ્રંથ અલભ્ય રહ્યો, પણ હાલ તેની ખીજી આવૃત્તિનું પ્રકાશન થવાની તૈયારી છે. આ ગ્રન્થમાં આવનારાં ચિત્રા તદ્દન નવીન ઢબે તૈયાર થયાં છે. ૨૫૦૦ વરસના ઇતિહાસમાં આ જાતને પ્રયાસ પહેલે જ છે, એમ કહીએ તે! ખાટું નથી. આ ગ્રન્થનાં પાંચ પરિશિષ્ટો માર્મિક રીતે લખાયેલાં છે. વર્તમાનપત્રા, શ્રી કુંવરજી આણુ છુ, પૂજય આચાર્યાં, મુનિવરે। તથા વિદ્વાનેએ આ ગ્રન્થની ભારે પ્રશંસા કરી છે. ઉચ્ચ કોટિના વિદ્વાન :
તલસ્પર્શી અભ્યાસ, વિશિષ્ટ મુદ્ધિ-પ્રતિભા તથા સુદર ત્રિવેચનશક્તિને લીધે તેએાશ્રીએ ટૂંક સમયમાં જ જૈન ધર્માંના એક ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધુ.
તેમણે ‘ ચંદ્ર સૂર્ય મંડળ કર્ણિકા' નામના એક ગ્રંથ લખ્યા છે, તે જૈન દૃષ્ટિએ ખગાળનું પ્રતિપાદન કરનારા છે અને આ વિષયમાં તેમનુ અધ્યયન કેટલુ' ઊંડુ તથા વિશદ છે, તેની પ્રતીતિ કરાવનારા છે. તેઓશ્રીએ ઉણાદિવ્યુત્પત્તિકાવ, ધાતુકોષ તથા ખી પણ કૃતિએ વર્ષાથી લખી રાખેલ છે, જે પ્રકાશનની રાહ જોઈ રહી છે. સ્વાસ્થ્ય સારૂ રહે, અનુકૂળ સગવડો મલી રહે અને સામાજિક પ્રŕત્તએથી થેાડા મુક્ત રહે તે તેમના ચિત્તમાં રમી રહેલી સાહિત્ય, ચિત્ર, કલા તથા ધમપ્રચારને લગતી ખીજી અવનવી અનેક ઉદાત્ત અને ઉપકારક યેાજનાએને લાભ સમાજ મેળવી શકે.
આજે અનેક વિદ્વાને, કલાકાર, અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના સામાજિક કાર્ય કરેને સંપર્ક અવરનવર રહેતા જ હેાય છે, એ તેઓશ્રીની જ્ઞાનપ્રિયતા, નમ્રતા, સહૃદયતા તથા સૌજન્યભર્યાં વ્યક્તિત્વને આભારી છે.