________________
.૩૦
ઉવસગ્ગહુર સ્તાન્ન
હતા. કમઠ ચારે બાજુ ધૂણી ધખાવીને બેઠો હતો અને ઉપરથી સૂર્યની આતાપના લઈ રહ્યો હતા. ખીજી બાજુ લોકોને આશીર્વાદ આપીને જાણે તેમના તારણહાર હાય એવા દેખાવ કરી રહ્યો હતા.
લેાકેાએ પાર્શ્વ કુમારને ત્યાં આવેલા જોઈ વદન કર્યું" અને જયાના માર્ગો કરી આપ્યા. એટલે પા કુમાર કમઠની બહુ નજીક ગયા. કમડે જમણા હાથ ઊંચા કરીને તેમને આશીર્વાદ આપ્યા.
• યોગીરાજ! આ બધું શું ચાલી રહ્યું છે ?' પા કુમારે પ્રશ્ન કર્યાં.
6
તે બધું આપની સમક્ષ છે.’કમઠે તેના પ્રત્યુત્તર આપ્યા. એ સાંભળી પાર્શ્વ કુમારે ફરી પ્રશ્ન કર્યો કે હું આપની પાસેથી એ જાણવા ઈચ્છુ છુ કે હાલમાં આપના તરથી શી પ્રવૃત્તિ ચાલી રહી છે ?’
:
આ પ્રશ્નમાં દેખીતી જિજ્ઞાસા હતી, પણ તેમાં સત્તાના રણકાર હતા, એટલે કમઠે કહ્યું કે · સર્વ પાપના નાશ કરનારું એવું પંચાગ્નિ નામનું તપ હાલમાં હું કરી રહ્યો છું. તેની સાથે ચેાગની સાધના અને ઈશ્વરનું ભજન પણ ચાલે છે.’
‘ કર્યું તપ સર્વ પાપના નાશ કરી શકે ? એ આપ જણાવી શકશેા ?’ પાર્શ્વ કુમારે એક માર્મિક પ્રશ્ન રજૂ કર્યાં. ‘જે તપ હું કરી રહ્યો છું તે.' કમઠે તેમના મને સમજ્યા વિના જવાબ આપ્યા.
પાર્શ્વ કુમારે કહ્યું : ‘એમ નિહુ. તપ કોને કહેવાય ?