SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 31. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ તેનાં લક્ષણા શુ છે ? અને તેનું કેવી રીતે અનુષ્ઠાન થાય તા સર્વ પાપનો નાશ થાય ? તે આપ જણાવેા.’ કમઠને લાગ્યુ કે આ તેા મારી પરીક્ષા લેવાઈ રહી છે, એટલે તેણે કહ્યુ કે ‘રાજકુમાર ! વિવાદને શા માટે આમંત્રણ આપો છે ? અમે ચેાગી લાકો એવી માથાકૂટમાં ઉતરતા નથી. અહીં તેા ચટ રોટી અને પટ દાળ’ એવા હિસાબ છે.’ પાર્શ્વકુમારે કહ્યું : ‘હું વિવાદને આમંત્રવા ઈચ્છતે। નથી, કારણ કે આપ વિવાદ કરી શકો એમ નથી, એ હુ ખરાખર જાણું છું. પરંતુ હું આપનું ધ્યાન ખેંચવા ઇચ્છુિ છું કે આવા બાહ્યાડંબરથી આપ નથી તે। આપનું કલ્યાણુ કરતા કે નથી જનતાનું કલ્યાણ કરતા. કમઠને આ શબ્દો આકરા લાગ્યા. તેણે કહ્યું : ‘ રાજકુમાર ! અમારું કલ્યાણ શેમાં છે અને શેમાં નથી, તે અમે સારી રીતે જાણીએ છીએ. પરંતુ એક રાજકુમારને તેની શી સમજ પડે ? એ તેા હાથી-ઘેાડા ખેલવી જાણે અને મેાજશેાખમાં મસ્ત રહે.' પાર્શ્વ કુમાર ગંભીર હતા, ટાણેા સાંભળીને જરા પણ ઉશ્કેરાય તેમ ન હતા. તેમણે પેાતાની એ જ નમ્રતા અને પ્રસન્નતાથી કહ્યું : જેને પણ આંતરદૃષ્ટિ છે, તે કલ્યાણના મા સમજી શકે છે. જાતિ, વય કે લિંગ પર તેના આધાર નથી.’ ( ( તે આપ શું અતરદૃષ્ટિ થયેલા છે કે કલ્યાણ અને
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy