________________
ઉવસગ્ગહરે તેત્ર વિશેષમાં આ બીજ જિનશક્તિથી વિભૂષિત છે, એટલે કે તેમાં વીશ તીર્થકરોની સ્થાપના છે, એટલે તેની મંગલમયતા સહેજે સમજી શકાય એવી છે.
જે અને સ્ટ્રીની સાથે નમ: પદને એગ કરીએ તે તે “૩ ફ્રી નમઃ' એ પ્રકારની હી કારવિદ્યા અને છે કે જેના જપથી મનુષ્ય અચિંત્ય કાર્યો કરવાને શક્તિમાન થાય છે. - અ બીજ અંગે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસન-પzબૃહદવૃત્તિ માં કહ્યું છે કે
अहमित्यक्षरं ध्येयं, वाचकं परमेष्ठिनः। सिद्धचक्रस्य सवीनं, सर्वतः प्रणिदधमहे ॥
બ” એ અક્ષર (મંત્રબીજ) પરમેશ્વર એવા પરમેકીને વાચક છે, સિદ્ધચક્રનું આદિ બીજ છે, સકલ આગમોનું રહસ્ય છે, સર્વ વિને નાશ કરવામાં સમર્થ છે, સર્વ પ્રકારના દષ્ટ અને અષ્ટ એવા સંકલ્પને પૂરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. આ બીજનું શાસ્ત્રના અધ્યયન-અધ્યાપન સમયે અવશ્ય પ્રણિધાન કરવું જોઈએ.”
તાત્પર્ય કે આ બીજ પ્રસ્તુત મંત્રમાં અને પ્રાણ
૭. હીબકારના વિસ્તૃત પરિચય માટે જુઓ-મંત્રચિંતામણિ- બીજો ખંડ.
૮. આ વિદ્યાની વિશેષ સમજ માટે જુઓ-મંત્રચિંતામણિ. બીજો ખંડ-પ્રકરણ સાતમું.