________________
મ ? અને અભિધેય
૧૧. નમસ્કાર થાય છે કે જે સર્વ પાપનો નાશ કરનાર તથા ઉત્કૃષ્ટ મંગલરૂપ છે.
સ્કાર પછી હી કાર વિરાજે છે, તે માયાબીજ, શક્તિબીજ કે સૅલાક્ષર છે. તેને મહિમા મંત્રાધિરાજકપમાં આ પ્રમાણે વર્ણવે છે :
हितं जयावह भद्रं कल्याणं मङ्गलं शिवम् । तुष्टिपुष्टिकरं सिद्धिप्रदं निवृत्तिकारणम् ॥ निर्वाणाभयदं स्वस्तिशुभधृतिरतिप्रदम् । मतिबुद्धिप्रदं लक्ष्मीवर्द्धनं सम्पदां पदम् ।। त्रैलोक्याक्षरमेनं ये संस्मरन्तीह योगिनः । नश्यत्यवश्यमेतेषामिहामुत्रभवं भयम् ।।
શૈલેક્યાક્ષર એટલે હી કાર સાધકનું હિત કરનારે છે, જ્યને લાવનારો છે, સુખને આપનારે છે, કલ્યાણ કરનારે છે, વિને દૂર કરી અભીષ્ટની પ્રાપ્તિ કરાવનારે છે, શુભ છે, તુષ્ટિ અને પુષ્ટિ કરનાર છે, સર્વ કાર્યમાં સિદ્ધિ અપાવનારે છે, મેક્ષનું કારણ છે, નિર્વાણરૂપી અભયને દેનારે છે, સ્વસ્તિ-શુભ-શ્રુતિ-પતિ-મતિ-બુદ્ધિને આપનાર છે, લક્ષ્મીને વધારનારે છે તથા વિવિધ પ્રકારની સંપત્તિઓનું ધામ છે. જે ગસાધકે તેનું સારી રીતે સ્મરણ કરે છે, તેમને આ લેક અને પરલોક સંબંધી ઉત્પન્ન થયેલ ભય અવશ્ય નાશ પામે છે.”
૬. નમસ્કારમંત્રનો મહિમા તથા તેની સાધના–સિદ્ધિ કેવી રીતે કરવી ? તે અમોએ ‘નમસ્કારમંત્રસિદ્ધિ ” ગ્રંથમાં વિસ્તારથી દર્શાવ્યું છે. જિજ્ઞાસુએ તેનું અવલોકન અવશ્ય કરવું.