________________
મોંગલ અને અભિધેય
૧૩
C
,
પૂરનારું છે અને તેને દિવ્ય શક્તિથી વિભૂષિત કરનારું છે. ૐ ઊર્ફે નમઃ '' તથા ૐ હ્રીં હૂઁ* નમઃ ” આ અને રીતે અ મંત્રના જાપ થાય છે અને તે સાધકની અસાધારણ ઉન્નતિ કરે છે.
૮ શ્રી પાર્શ્વનાથ ’એ. આ મંત્રના અધીશ્વરનુ` મગલમય નામ છે અને તે ચતુર્થ વિભક્તિના ચેાગમાં હાવાથી શ્રી પાર્શ્વનાથાય એવા શબ્દ પ્રયોગ થયેલા છે. શ્રી પાર્શ્વનાથપ્રભુ વમાન ચેાવીશીના ત્રેવીશમા તીર્થંકર હતા. તેમના વિશેષ પરિચય બીજા પ્રકરણમાં આપેલા છે, એટલે અહીં તે અંગે વધારે વિવેચન કરતા નથી.
નમઃ પદ આ મંત્રના છેડે આવેલુ હાવાથી પલ્લવરૂપ છે અને તે શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિના સંકેત કરે છે. · નમસ્કાર હા' એ તેને શબ્દાર્થ છે.
,
આ આખા મંત્રના સળંગ અર્થ આ પ્રમાણે સમજવાઃ ૐકાર અને હી કારરૂપ, અરિહંતની પરમ શક્તિથી વિભૂષિત એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારા નમસ્કાર હો.’ અહી શ્રી પાર્શ્વનાથ ભગવાનને જ નમસ્કાર શા માટે ?’ તેના ઉત્તર એ છે કે · આ ગ્રંથમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિરૂપ મહા પ્રાભાવિક ઉવસગ્ગહર' સ્ત ને પરિચય આપવાનેા છે તથા તે અંગે વિસ્તૃત વિવેચન કરવાનું છે, તેમજ જૈન મંત્રવાદની જય ગાથામાં પણ તે જ પ્રધાનસ્થાને છે, તેથી તેમને જ નમસ્કાર કરવા યુક્તિ. યુક્ત છે.’
6