________________
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-પિંડસ્થધ્યાન ધર્મસ્થાનમાં શી રીતે સહાયક - થાય છે?
ઉત્તર–પિંડસ્થધ્યાનની પાંચ ધારણાએ આત્મા અને દેહની જુદાઈનું સ્પષ્ટ ભાન કરાવે છે અને એ રીતે ધર્મ. “ ધ્યાનમાં સહાયક થાય છે.
પ્રશ્ન-પિંડસ્થાન કેઈ સિદ્ધિ મેળવવાની ઈચ્છાથી " કરવામાં આવે છે ?
ઉત્તર-તે એ ધર્મધ્યાનની કટિમાં આવે નહિ. જે “ ધ્યાનને હેતુ ચિત્તશુદ્ધિ અને ધર્મભાવનાની વૃદ્ધિ હય, તે જ ધર્મધ્યાનની કેટિમાં આવે.
પ્રશ્ન–પદસ્થ ધ્યાન ધર્મધ્યાનમાં શી રીતે સહાયક થાય છે ?
ઉત્તર-પદસ્થ ધ્યાનમાં જે મંત્રપદનું આલંબન લેવામાં આવે છે, તે મંત્રપદો અરિહંત કે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરાવનાર હાઈ ધર્મધ્યાનમાં સહાયક બને છે.
પ્રશ્ન-કાર મંત્ર બીજ–મંત્રપદ કેનું સ્મરણ કરાવે છે ?
ઉત્તર-જૈન દષ્ટિએ સ્કાર પંચપરમેષ્ઠીના આદ્ય અક્ષરથી બનેલે હઈ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરાવે છે. અરિ. હંતને 1 + સિદ્ધ એટલે અશરીરીને = . તેમાં આચા
ને મા ઉમેરાતાં આ + આ = આ. તેમાં ઉપાધ્યાયને ૪ ઉમેરાતાં આ + ૩ = શો. અને સાધુ એટલે મુનિને મ્ ઉમેરાતાં શો + = શો = છે.