________________
અન્ય ચાર ધ્યાન
૪૪૩ - મળે છે, તેથી એ ધ્યાન ધરવું પ્રમાણમાં સહેલું છે, પણ રૂપાતીત ધ્યાનમાં કઈ પણ રૂપ–ભૂતિ–આકૃતિનું આલંબન હેતું નથી, તેથી એ યાન ધરવું અઘરું છે; આમ છતાં રૂપી ધ્યાનને દીર્ઘ અભ્યાસ થયા પછી એ ધ્યાન ધરવાની યેગ્યતા આવી જાય છે, એટલે થાતા એ ધ્યાન ધરવાને શક્તિમાન થાય છે અને તેના વડે સર્વ ચિત્તવૃત્તિઓને નિરોધ કરી સ્વસ્વરૂપમાં લીન બની જાય છે.
અનંત અલકાકાશના એક ભાગમાં લોક વ્યવસ્થિત છે કે જેને કેટલેક ખ્યાલ લોકસ્વરૂપ ભાવનામાં અપાઈ ગયા છે. આ લેકના અગ્રભાગ પર સિદ્ધશિલા આવેલી છે, તેના ઉપરના ભાગમાં સિદ્ધ પરમાત્માઓનો વાસ છે. અમૂર્ત એટલે તેમને કઈ પ્રકારને સ્કૂલ આકાર નથી. કલેશરહિત એટલે તેમને કઈ પણ પ્રકારને કલેશ હોતે નથી, દુઃખ હતું નથી. ચિદાનંદમય એટલે તેઓ ચિત-ચૈતન્યને આનંદ માણનારા હોય છે. સિદ્ધ એટલે નિષ્ક્રિતાર્થ, જેમનાં સર્વ પ્રજનો પૂરાં થઈ ગયાં છે એવા. તેમને ચૈતન્યને જે આનંદ પ્રાપ્ત થયું છે, તે અનંતકાલ સુધી ટકનારે છે, એટલે કે તેને કદી અંત આવનાર નથી.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર , પ્રકારનાં સ્થાને ક્યા ધ્યાનની કટિમાં આવે ? - ઉત્તરપિંડસ્થાદિ ચાર ચાનો ધર્મધ્યાનમાં સહાયક હેવાથી ધર્મધ્યાનની કેટિમાં આવે