________________
૪૧૨
સામાયિક–વિજ્ઞાન
ત્વના સ્વીકાર કરીએ, અર્થાત્ જીવ અને અજીવને જુદા માનીએ, પણ કર્મીની સત્તાના સ્વીકાર ન કરીએ તે પુણ્ય, પાપ આદિ બધાં તત્ત્વા એકડા વિનાનાં મીડાં જેવાં ખની જાય અને મેક્ષ માત્ર કલ્પનાના વિષય બની રહે. શુભ કર્મ તે પુણ્ય, અશુભ કમ તે પાપ. જેનાથી શુભ કે અશુભ કર્મીનું આગમન થાય તે આશ્રવ, જેના વડે કમ અટકે તે સંવર, કર્મીનું અમુક અંશે ખરવું તે નિરા, જીવા કમ સાથે ક્ષીરનીર જેવા પરસ્પર સંબંધ થાય તે અ ંધ અને કર્મીના સથા નાશ થવા, તે મુક્તિ કે મેાક્ષ. હવે આમાંથી કમ કાઢી લઇએ તે ખાકી શુ રહે ? તાત્પ કે અધ્યાત્મવાદ અને મેાક્ષવાદમાં પણ તેણે કર્મવાદને પૂરેપૂરું પ્રાધાન્ય આપ્યુ છે.
આ કમ વાદ પર ઊંડુ-એકાગ્ર ચિંતન કરવાથી ધના મમ સમજાય છે અને ભાવિ વિકાસના માર્ગ મોકળા થાય છે, તેથી ધર્મ ધ્યાનના ત્રીજા પ્રકારમાં વિપાકવિચયને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જ્યાં સુધી કમે પેાતાનુ લ આપ્યુ ન હેાય, ત્યાં સુધી તે સત્તામાં રહેલું ગણાય છે, તે જ્યારે પાતાનું ફલ આપવાની સ્થિતિમાં આવે છે, ત્યારે તેને વિપાક થયેા ગણાય છે અને જ્યારે તે પેાતાનુ ફૂલ બતાવવા લાગે છે, ત્યારે તે ઉદયમાં આવ્યું ગણાય છે. પરંતુ અહી વિષાક શબ્દથી કર્માંનાં ફૂલનુ સામાન્ય સૂચન છે, એટલે કમ ખંધ અને તેના ફલ સંબંધી ચિંતન કરવું ઈષ્ટ છે.