SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સામાયિક-વિજ્ઞાન લખેલા છે, તે જિજ્ઞાસુઓએ વાંચવા-વિચારવા ચાગ્ય છે. અષ્ટાંગયોગમાં (૧) યમ, (ર) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ એ આઠ અંગા હાય છે. अकल्येऽपि कैवल्यं, साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र, ततः कर्तुं न साम्प्रतम् ॥ १९ ॥ · ચાહે આજે કે કાલે ( અથવા આ ભવમાં કે પરભવમાં ) કેવલજ્ઞાન ઉપર્યુક્ત સામ્ય-સમભાવ વડે જ પ્રાપ્ત થશે, ખીજી કોઈ પણ રીતે નહિ, તેથી આ બાબતમાં એક ક્ષણ વાર પણ પ્રમાદ કરવા ઉચિત નથી.’ તાત્પય કે કેવલજ્ઞાનની ઈચ્છા-અભિલાષાવાળાએ બીજી બધી આળપ પાળ છેડીને સમભાવની સિદ્ધિ માટે પ્રયત્નશીલ થવુ જોઇએ. किं बुद्धेन किमीशेन, किं धात्रा किमु विष्णुना । વિ-બિનેટ્ર રામાવત સ્વ જીવું મનઃ ॥૨૦॥ ‘જો આપણું મન રાગ અને દ્વેષથી કલુષિત છે, તે બુદ્ધ, મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ કે સ્વયં જિનેન્દ્રદેવથી પણ શું ? તા કે તેમાંથી કાઈ પણ કલુષિત મનવાળાને મુક્તિ આપી શકતા નથી.’ આપણે ગમે તે દેવને માનીએ કે ભજીએ, એ બધા ચે આલંબન રૂપ છે. તરવાનુ તા આપણા પુરુષાથી જ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy