SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ]. સમભાવ અંગે કેટલુંક સામાયિકમાં મુખ્યત્વે સમભાવ કેળવવાનો છે, એટલે તે અંગે પણ કેટલુંક જાણી લઈએ. યેગસારના બીજા પ્રસ્તાવમાં કહ્યું છે કેअष्टांगस्यापि योगस्य, सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वाऽप्यस्यैव हेतवे ।। અષ્ટાંગયોગને સાર પણ એ જ છે, એટલે કે સમભાવ છે. યમ-નિયમાદિ વેગને બધે વિસ્તાર તેની સિદ્ધિ માટે જ છે.” આજે અષ્ટાંગયોગની સારી એવી પ્રસિદ્ધિ છે અને વેગનું નામ આવ્યું કે લેકે તેના તરફ આંગળી ચીંધે છે. પરંતુ એ અષ્ટાંગયોગને સાર તે સમભાવ જ છે. તેમાં યમ-નિયમને જે વિસ્તાર છે, એ બધા મનને સમભાવમાં લાવવા માટે જ છે. અમે અષ્ટાંગયેગના વિવેચનરૂપે “આત્મદર્શનની અમેઘ વિદ્યા નામને ગ્રંથ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy