SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭ ] સામાયિક લેવા-પારવાના વિધિ (સમજ સાથે ) સ'કેત ફ્રેમમા॰પ્રણિ' એટલે ખમાસમણુ–સૂત્ર દ્વારા પ્રણિપાત કરવાની ક્રિયા. આ પાઠ ઊભા રહીને બેલવે અને છેલ્લુ' પદ ‘ મર્ત્યએણુ 'દામિ ’ એલતી વખતે નીચા નમીને પંચાંગ પ્રણિપાત કરવા. ‘ ઇચ્છા ’એટલે ‘ ઇચ્છાકારેણ સંદિસહુ ભગવ` !’ ‘મુહ૦” એટલે મુહપત્તી. • પડિ* એટલે પડિલેહણની ક્રિયા. સામાયિક લેવાને વિધિ શુદ્ધિ (૧) સ્થાન, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિપૂર્વક સામા-યિક કરવાને તપુર થવુ,
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy