SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સામાયિક–વિજ્ઞાન માટે આ સૂત્રના ઉપયોગ થાય છે. તે ફરી પણ કરવાની ભાવના થાય તે માટે તેમાં સામાયિકના લાભા દર્શાવેલા છે. ક્રિયા દરમિયાન ૩૨ દોષમાંથી કોઇ દોષ લાગ્યા હાય, તેનું આ સૂત્ર વડે મિથ્યા દુષ્કૃત દેવામાં આવ્યું છે. સામાયિકની ક્રિયામાં આલબનરૂપ આ દશ સૂત્રપાોને ઉપયેગ થાય છે. તેના અર્થ અને રહસ્ય જાણવા સામાયિકની ક્રિયામાં અનેરા પ્રાણ પૂરાય છે, એટલે પાકમિત્રોએ તેના પર ખાસ લક્ષ્ય આપવું ઘટે છે. [આ પ્રકરણમાં પ્રશ્નોત્તરી આપેલી નથી.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy