________________
૯૧ .
આલ અનરૂપ સુત્રપાડો
પંચવિદ્યાચારપાજળસમર્થે-પાંચ પ્રકારના આચાર પળવામાં સમ પાંચ આચાર તે– (૧) જ્ઞાનાચાર, (૨) દશ નાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર જાણવા.
પમિત્રો-પાંચ સમિતિએથી યુક્ત. પાંચ સમિતિ તે− (૧) ઇર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણાસમિતિ, (૪) આદાનિનક્ષેપસિમિત અને (૫) પાાિપનિકાસમિતિ. વિમુત્તો-ત્રણ ગુપ્તિએથી યુક્ત. ત્રણ ગુપ્તિ તે– (૧) મનેાપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ જાણવી.
છત્તીસ ગુણો–છત્રીશ ગુણવાળા
ગુરુ-ગુરુ, આચાય.
મા—મારા.
અસકેલના
પાંચ ઇન્દ્રિયાના વિષચાને જીતનારા, બ્રહ્મચ`ની નવ ! વાડાને ધારણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયાથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા; વળી પાંચ મહાવ્રતાને ધારણ . કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, એમ છત્રીશ ગુણુવાળા મારા ગુરુ છે.
રહસ્ય
ભવસાગરમાં ગુરુના આધારે તરવાનું છે. સવ” ધામિક –આધ્યાત્મિક ક્રિયાએ તેમની નિશ્રામાં કરવાની છે..