SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકને અર્થ એ સમ્યકૃત્વ-સામાયિક. સમ્યકત્વમૂલ શ્રાવકનાં બાર વ્રત પાળવાં એ દેશવિરતિ-સામાયિક અને સાધુનાં પાંચ મહાવ્રત પાળવા એ સર્વવિરતિ–સામાયિક. આમાં સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણેયને સમાવેશ થયેલ છે. તાત્પર્ય કે સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન તથા સમ્યફચારિત્ર રૂપી રત્નત્રયી અને સામાયિક તાત્વિક દૃષ્ટિએ અભિન્ન છે, તેથી આ છો અર્થ પણ પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે. સા. ૩
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy