________________
: ૧૦: શરમાળ પ્રકૃતિ
Sાનપણથી બહેચરદાસની પ્રકૃતિ ખૂબ શરમાળ અને
એ પોતાના શરમાળ સ્વભાવને કારણે કોઈ પણ વડીલ પાસે જઈ બોલવું એ એમને મુશ્કેલ લાગતું.
ઘરમાં એક પચીસેક વર્ષની વિધવા બાઈ હતી. તે તેમની સગી મામી' થતી, પરંતુ બહેચરદાસે કરી એને “મામી” તરીકે સંબોધી ન હતી. એ પોતાની માને એનાં નામથી – “ શકરી ' કહીને જ બોલાવતા.
કઈ ટીખલ કરવા પૂછતું :
અલ્યા ! એ તો તારી મામી થાય છે. પછી શકરીને ટંકારાજનક નામે શા માટે સંબોધે છે ?'
બહેચરદાસ તરફથી જવાબ મળતો .