________________
દેહગામમાં
૪૩
જેવા માટે મેલાવ્યા નથી. ’ અને એમાં ભાગ લેનાર બધા વિદ્યાથી એક એક આંબલીના ઝાડ ઉપર જઈ બેસી ગયા. મહેચરદાસે પણ એમાં સંમતિ આપી હતી. અને એક વિદ્યાથી કામ્પાઉન્ડના દ્વાર પાસે ઊભા રહ્યો, એને કહેવામાં આવ્યું હતું કે શિક્ષક ખેલાવે તે કહેવું કે બધા કાં ગયા છે તે હું નથી જાણતા.
અને સંમેલનનું કાર્ય શરૂ થયું. શરૂઆતમાં પ્રાથના માટેના વિદ્યાથી ઓને એાવવામાં આવ્યા. પણ કાણુ આવે ? આ તો પહેલે કાળિયે માખ આવવા જેવા ઘાટ થયા.
સંમેલનના સંચાલક – મ`ત્રીએ બીજા કાર્ય ક્રમવાળા વિદ્યાથી એને ખેલાવ્યા પણ કાઇ ન આવ્યું. આમ એક પણ રંજન કાર્યક્રમ રજૂ ન થઇ શકયા વાતાવરણમાં સનસનાટી ફેલાઇ ગઇ. બધા વિદ્યાથી એ ગયા કયાં ? શા માટે એમણે આજના આનંદોત્સવમાં ભાગ ન લીધે. હેડ માસ્તર તેા ગરમ થઇ ગયા.
અને તે સંમેલનનુ` કા` પત્યા બાદ બીજે દિવસે બધા વિદ્યાથી - આને ધમકાવવામાં આવ્યા. તેમના વાલીઓને મેલાવવામાં આવ્યા વાતાવરણ તંગ થઇ ગયું. આખરે માફી મંગાવી એ પ્રકરણ આટેપી લેવામાં આવ્યુ.
ન
વિદ્યાથી એની દલીલ એવી હતી કે જ્યારે અમે ર્જન કાર્યક્રમ કરીએ છીએ તે અમને સભામાં શા માટે બેસવા દેવામાં ન આવે ? પણ હકીકત એમ હતી કે સંમેલનનું સ્થળ-શાળાના હાલ નાનેા હતેા. આમત્રિત ગૃહસ્થાથી જ એ એવા ચીકાર ભરાઇ ગયા હતા કે તેમાં જરા જેટલી જગા ખાલી ન હતી. પછી વિદ્યાર્થી ઓને શી રીતે