________________
સાંબાનું ધાર્મિક જીવન
૩૩
પરિભ્રમણ કરે છે. તેમને નિર્વાહ ભિક્ષાવૃત્તિથી ચાલે છે. તે પચન – પાચનની ક્રિયા કરતા નથી. વનસ્પતિ, કાચું પાણી, અગ્નિ વગેરેને ઉપયોગ પણ એ નથી કરતા. એછામાં એછી જરૂરિયાત પ્રમાણે પાતે વર્ષેા રાખે છે. માલીકીનું મકાન. ખેતર કે એવી બીજી કોઇ અસકયામત એમને હોતી નથી. પાત્ર પણ લાકડાનાં જ રાખે છે. તાંબા, પિત્તળ, સોનું, ચાંદી આદિ ધાતુની કાઇ વસ્તુ એ રાખતા નથી. એમનું ધ્યાન નિરંતર તપસ્યા અને ધર્મોપદેશમાં રહે છે. '' આટઆટલો ત્યાગ, આટઆટલી વૈરાગ્યભાવના અને તપસ્યા સાચા સાધુ બનેલા માનવીને જરૂર દેવ બનાવે.
તિઓ ઉપરનાં બધાં કાર્યો કરવા લાગ્યા છે. તે બધું જ રાખી શકે છે. માત્ર તે લગ્ન કરતા નથી. બધાં કાર્યો ગૃહસ્થ જેવાં કરવા છતાં તેઓ ગુરૂ તરીકે મનાતા હતા. હજુ પણ કયાંક કયાંક મનાય છે. આમાં કેટલાક યતિએ અમુક મર્યાદામાં પણ રહે છે. અને કેટલાક તો વધારે શિથિલ બની લગ્ન કરવા સુધીની હદે પણ પહોંચ્યા છે. જાહેર રીતે લગ્ન કરે છે છતાં ગુરૂ તરીકે લેખાય છે પરંતુ ભિક્ષાર્થે જતી વખતે સાધુના બધાં ચિન્હો ધારણ કરે છે અને ગૃહસ્થાને ત્યાં ભિક્ષા માટે જાય છે. વર્તમાન સમયમાં કેટલાક યતિએ મર્યાદામાં રહી પેાતાનું કર્તવ્ય પાલન કરે છે.
દૂર દૂરના પ્રદેશમાં રેલ્વે દ્વારા મુસાફરી કરી પેાતાની વિદ્વતાના ઉપયોગ જનતાના કલ્યાણ માટે કરે છે.
તે વખતે આ ાતના તિઓના અમુક સમુદાયના અધિપતિ
શ્રીવૃત્ત્વ ’ કહેવાતા. એ જમાનામાં સાધુઓની સખ્યા બહુ ઓછી હતી. અને શ્રીપુત્સ્યાનું વ્હેર ઝાઝુ હતું. કાયિાવાડમાં તેમની ધાક હતી.
મુ. ૩
6