________________
: ૭ :
સાઠંબાનું ધાર્મિક જીવન
સ. શમા આવેલા આ ભાગમાં સાધુ – મુનિરાજેના
આ
સમાગમ તે વખતે બહુ એછે. થતા. મહેચરદાસને જ્યારે દહેગામ જવાનું થતું ત્યારે કાક કાક વખત સાધુ મહારાજનાં દરશનના મેાકેા મળી જતા.
દહેગામમાં એક · શ્રીપૂજ્ય ’ રહેતા હતા. તે ‘ શ્રીપૂજ્ય ’તે નામે જ એળખાતા હતા. એમ કહેવાય છે કે તેઓ તિઓના નાયક હતા.
જૈનશ્વેતાંબર સમાજમાં ગુરૂએના એ વ છે. એક સાધુ અને બીજો યિત. પરંતુ બંનેના શબ્દાર્થ એક જ છે. વિટને કારણે જ મને ભિાગા પડેલા છે. સાચા સાધુનાં લક્ષણો આ પ્રમાણે છે. તે દ્રવ્ય રાખતા નથી; સ્ત્રીના સ્પર્ધા સરખા પણ કરતા નથી. ગાડી, મેટર, સાયકલ, ઊંટ, ઘેાડા, હાથી કે વિમાનમાં પણ બેસતા નથી. પ્રતિદિન ઉઘાડે પગે અને ખુલ્લે માથે પગે ચાલીને પરિત્રાજકની માફક તે