________________
છપ્પનિયા દુષ્કાળ
શમાં છપ્પનિયાના ભયાનક દુષ્કાળ પડયો તે વખતે બહેચર દાસનું વય તેર વર્ષનું હતું. આ દુકાળે ઘણાને હેરાન પરેશાન કરી મૂકેલાં. અનાજને ત્રાસ દેશને ભરખી રહ્યો હતા. માનવીની માનવતાએ માઝા મૂકી હતી. જીવનમાંથી રસકસ સૂકાઇ ગયેા હતે. ધરતી પણ જાણે રસકસ વિહેાણી બની ગઈ હતી. જાણે કુદરતના કાપ જ દુષ્કાળનું મૂર્તિમંત સ્વરૂપ લઈ ન ઊતર્યાં હોય ! સમસ્ત ગુજરાતમાં પાણીનું ટીપુ` ન મળે. માનવી આશાથી ટકી શકે છે.
<
આશા એ તે મધુર કડવા અશ છે જિંદગીમા ( કલાપી ) મેઘરાજ હમણાં મહેર કરશે-હમણાં ધરતીને લીલીછમ બનાવશે. ધાઁની વાદળીએ આવી આજ વશે-કાલ વશે એમ જનતા મેઘજીની શહ શ્વેતી જ ગઇ. જે ખાલી ગયા. લોકેાએ ધાયુ કે અષાઢમાં