________________
પરિશિષ્ટ ૯ મું
૪૯૭
અમારી આપ પ્રત્યેની ફરજોમાં કયાં ય મન, વચન અને કાયાથી ઉણપ પ્રવેશી હોય તે આપ ઉદાર ભાવે ક્ષન્તવ્ય કરશે! એવી નન્ન ભાવના અમો આપની સમક્ષ પ્રદર્શિત કરીએ છીએ.
આપતા કચ્છ તરફના વિહાર સુખદાયી નિવેડે ! આપના પવિત્ર કરકમળમાં આ વિનિત ઉદ્બારાની શ્રેણીએ સાદર સમી અમે આનદિત થઇએ છીએ.
અંતમાં શાસનદેવ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે કે આપના સેવાવૃત્તિના જવલત આદર્શોને ઉત્તરાત્તર વિશેષ ઉજ્જવળ કરે અને શાસનનાં ઉન્નતિ ફાય કરવાને દીર્ઘાયુષ્ય બક્ષે ! અસ્તુ.
લિ॰ અમો છીએ. આપના ગુણાનુરાગી
શ્રી. કરાચી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધની વતી મણિલાલ શહેરાભાઈ, સેક્રેટરી. છોટાલાલ ખેતશી-પ્રમુખ. મેાહનદાસ કાલિદાસ માળીઆવાળા
માણેકચંદ નાનજીભાઇ ગાંધી
ગાંગજી તેજપાળ
શાંતિલાલ સેામચંદ
ખીમચંદ્ર જે. પાનાચંદ
મુ. ૩૨
મૂલજી જીવરાજ
પાનાચંદ કેશવજી
મોહનલાલ કાલિદાસ સાપરવાળા વ્યવસ્થાપ કમિટિના સભ્યા.
વીર સંવત ૨૪૬૬ તા. ૧૦-૧૨-૩૯