________________
પરિશિષ્ટ ૬
c9
સાધુ સંમેલન સંબંધીનુ` યથાર્થ ચિત્ર મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ મુનિસ`મેલનના કાર્ય કર્તાઓ સમક્ષ એક લેખ દ્વારા રજૂ કરતાં જણાવ્યુ` હતુ` કે :
* એક તરફથી મુનિસમ્મેલનનું નિમંત્રણ નીકળી ચૂકયુ છે, જ્યારે બીજી તરફ એની ચર્ચા ગરમાગરમ ચાલી રહી છે. એક પક્ષ વ માનપત્રા દ્વારા ચર્ચાએ કરી રહ્યો છે, જ્યારે બીજો પક્ષ પેાતાને સૌન કહેવરાવવા છતા, અંદરખાનેથી અનેક પ્રકારની કારવાઇઓ કરી રહ્યો હાય, એમ સ્પષ્ટ દેખાય છે. અત્યાર સુધીનું જે વાતાવરણ ફેલાયું છે તે ઉપરથી મને કહેવાને કારણ મળે છે, કે જે ૐ નિમ`ત્રણપત્રો નિકળી ચૂકયાં છે, પરંતુ મુનિસંમેલનનું રૂપ ખરેખર વિકૃત બનતું જાય છે, લેાકામાં અશ્રદ્ધા, વહેમ અને અનેક પ્રકારની કિંવદન્તીએ વધારે ને વધારે ફેલાતી જાય છે. હું મારા પહેલા જ લેખથી લખતા આવ્યો છું કે ભૂમિકા સાફ કર્યા પછી જ મુનિસંમેલનનાં પગરણુ માંડી શકાય. જ્યાં અનેક પ્રકારના