________________
૪૪૮
ખંડ ૧૧ મા
સમાજને વગેાવવામાં તેએ નિમિત્તભૂત થાય છે. ધર્મનું આરાધન, રાગદ્વેષનાં પાયામાંથી થાય એવું મહાવીરનું શાસન કદી કહે નહિ. અહિંસા સંયમ અને તપની આરાધના માટે ત્યાગી બનનાર સાધુ, ધર્માંની પ્રભાવના રાગદ્વેષ દ્વારા થવાનું કદી માની શકે નહિ. સ્યાદ્વાદ નિષ્પક્ષપાતતા, અને અન્યને પીડનના અભાવ આ ત્રણ વસ્તુએ જેની અંદર હોય તે જ જન ધમ અને તેનું પાલન કરનાર જૈન–જરા વિચારી લે. વર્તમાનમાં ચાલતી ચર્ચાએમાં ઉપયુકત સિધ્ધાંતાની કયાંયે ગંધ પણ આવે છે ? એક તરફથી પેાતાને અતિથિ કહેનાર ત્યાગીએ તિથિના નામ રાગદ્વેષ કરે, યાદવાસ્થલીએ ઉભી કરી ઘર ઘરમાં કલેશ ઉભા કરે અને પાલિસનાં પહેરા નીચે એક વર્ષનાં પાપનું પ્રાયશ્ચિત કરી કની નિરા કરે એ દુનિયાની દ્રષ્ટિમાં પણ હાસ્યાસ્પદ નથી શું ? આવું કરનારા ભગવાન મહાવીરના પવિત્ર જૈન સિધ્ધાંતને કલકિત કરતાં નથી શું ?
,,
ભિક્ષાવૃતિથી નિર્વાહ કરનારાં લેાકેાનાં બે વિભાગ છે. એક અતિથિ અને બીજો અભ્યાગત. જૈન સાધુ પેાતાને અભ્યાગત કદી ન કહે. આદર સત્કાર પૂર્વક આગ્રહ પૂર્વક, “ ક્લ્યા, હ્યા કહેવા છતાં, “ ના ના’’ કહેનારા સાધુ તે જૈન સાધુ. ત્યાગી ભાવના રાખનારા તે જૈન સાધુ અને તેટલા જ માટે તે અતિથિ કહેવાય. ત્યાગી એટલે નિત્ય તપસ્વી, એના ત્યાગમાં હંમેશા તપશ્ચર્યાં સમાય છે. એના માટે હંમેશા પ દિવસે છે. આવા નિત્ય તપસ્વી, નિત્ય શુભ તિથિ સમજનાર સાધુ શુધ્ધ, પવિત્ર અતિથિ છે. લાકકલ્યાણને માટે સામુદાયિક આરાધના કરવી એ અગત્યનું છે પરંતુ એને અ એવા ન હોઈ શકે કે તિથિએનાં નિમિત્તો આગળ કરી, રાગદૂધની વૃત્તિ ફેલાવી સમાજની સ્થિતિ છિન્નભિન્ન થઇ જાય ત્યાં સુધીની નેાબત લાવવી એ કેટલું ભયંકર પાપ છે. સા માણસા ધર્મ ન પાળે તેની હરકત નહિ, પરંતુ એક પણ માણસે અધમ ન પાળવા ોઇએ.