________________
ખંડ ૧ લા
અમથાલાલનું કુટુંબ મૂળથી જ શ્વેતામ્બર જૈન-મૂર્તિ પૂજક હોવા છતાં કુલપરંપરાથી દેવીદેવતાઓની માન્યતા ચાલી આવી હતી. અમથાલાલ પાતે પણ બહુચરા માતાના ઉપાસક હતા અને એને કારણે જ એમણે પેાતાના પુત્રનું નામ બહેચરદાસ રાખ્યું હતું. અને એમણે ખાધા પણ રાખી હતી કે જ્યાં સુધી અહુચરાજીનાં દર્શન કરવા ન જઇએ ત્યાં સુધી પુત્રના વાળ વધારવા. અને એમણે એ બાધા પૂર્ણ પણ કરી— બહુચરાજીના સ્થાનકે જઈ પુત્રના માલ ઉતરાવ્યા પણ ખરા.
८
હકીકત એવી બની હતી કે મહુચરાજી જતાં ખૂબ પાણી આવ્યું અને બહેચરદાસ એમાં ડૂબી ગયા. પિતાના શેકના પાર ન રહ્યો. હવે થાય શું ? ધ કરતાં ધાડ આવી ચડી, પણ કમની ગતિ કૈાણ પારખી શકે છે ? દીર્ઘ આયુષ્ય લઇ જન્મેલા મહેચરદાસ આવા અપાર સંકટમાંથી આબાદ બચી ગયા અને પિતાને આનંદ થયા. ત્યાંથી તે અહુચરાજી ગયા હતા. શ્રદ્ધાળુની સાચી શ્રદ્દા સદા ફળ્યા વિના રહેતી નથી.