________________
માંડવીમાં મહાવીર જયંતી
કાડાયની ભાવિક પ્રજાએ પડિત લાલનની વર્ષોંની સમાજસેવાની કદરદાની તરીકે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના પ્રમુખપદે એક સમારંભ યાજી એમને સારી રકમની એક થેલી અર્પણ કરી.
અહીંના પટેલ મગનલાલ તથા રવજીભાઈ વગેરેએ પણ મુનિ
મંડળની સારી સેવા બજાવી હતી.
૩૯
કાડાયથી મુનિરાજની મંડળી આસ`ખીયા ગઇ.