________________
સજજનેને સંપર્ક
૨૫૫
જાણીતા ગૃહસ્થ ૫. લેકનાથ, ગુપ્તદાનેશ્વરી તરીકે જાણીતા થયેલા શેઠ ભગવાનદાસ રણછોડદાસ, જૈનસંઘના પ્રસિદ્ધ વકતા ને વિદ્વાન પં. ખુશાલભાઈ વગેરે અનેક મહાનુભાવોની મહાનુભાવિના કરાંચી ખાતેના ચતુર્માસ દરમિયાન મુનિરાજ વિદ્યાવિજયજી અને એમની મંડળીએ અનુભવી હતી. આ સૌ ગૃહસ્થાએ સાધુમંડળની સારી સેવા બજાવી હતી.